Monday, December 17, 2012

Taratam sagar

મારા વહાલા સહું  સુંદરસાથજીને  સાદર પ્રેમ પ્રણામ  સાથે જણાવવાનું કે સતગુરુ શ્રી નિજાનંદ સ્વામી  દ્વારા સ્થાપિત તથા  તેમના પટુશિષ્ય  મહામતિ પ્રાણનાથજીથી  પ્રચારમાં આવેલું શ્રી નિજાનંદ સંપ્રદાય -શ્રી  કૃષ્ણ પ્રણામી ધર્મનું પૂજનીય  તથા આદરણીય ગ્રંથ શ્રી તરતામસાગરનું વાંચન કરજો જેનાથી તમોને પાતાળથી લઈને પરમધામ સુધીનું જ્ઞાન મળી જશે,  જે ગ્રંથના ચૌદ ભાગ આ રીતે છે .1રાસ ,2,પ્રકાશ 3,શટઋતું,4-કળશ,5,સનંધ ,6-કીર્તન, 7-ખુલાસા ,8-ખીલવત ,9-પરિકરમાં ,10-સાગર,11-સિનગર ,12-સિંધી , 13-મારફતસાગર તથા કયામાંતનામાં આ રીતે 14 ભાગ મળીને  એક સ્વરૂપ  ઉભો થયા છે
એટલે  આ ગ્રંથને સ્વરૂપસાહેબ  કહેવામાં આવે છે
રાસનું પ્રકાસ થયો તે પ્રકાશનું પ્રકાસ ,તે ઉપર વળી કલસ ધરું  તેમાં કરુણ તે અતિ અજવાસ ..
 বাং ভাষীবান্ধুজান্যা  শুভকামনা করছি .

No comments:

Post a Comment