Tuesday, February 5, 2013

"શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર"

Tuesday, February 5, 2013


"શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર"

એક બાળક રોજ શાળાએ ભણવા જતો હતો. ઘરમાં એની માં હતી, જે એના પર પોતાના પ્રાણ ન્યોછાવર કરતી હતી, એની દરેક માંગોને પૂરી કરવામાં આનંદ નો અનુભવ કરતી. પુત્ર પણ ભણવા લખવામાં ઘણો તેજસ્વી અને મહેનતુ હતો. રમવાના  સમયે રમવાનું અને ભણતી વખતે પૂર્ણ ધ્યાન ભણવામાં. એક વાર દરવાજા પર કોઈએ "માઈ  ! ઓ માઈ !" કહીને પુકાર કર્યો એટલે પેલો છોકરો હાથમાં પુસ્તક લઈને બહાર ગયો, જોયું તો એક ચીંથરેહાલ ડોસીમા હાથ ફેલાવી ઉભા હતા. એને કહ્યું,'બેટા ! કંઇક ભિક્ષા આપ', ડોસીમાને મોઢે બેટા સંભાળીને છોકારોભાવુક થઇ ગયો અને અંદર આવી મને કહેવા લાગ્યો, 'માં ! એક ગરીબ ડોસીમા મને બેટા કહીને કંઇક માંગી રહ્યા છે !' એ સમયે ઘરમાં ખાવા માટે કશુજ ન હતું, માટે માએ કહ્યું, 'બેટા ! રોટલી-ભાત કશુજ બચ્યું નથી, માટે થોડા ચોખા આપી દે.'  પણ બાળકે હઠ કરતા કહ્યું, 'માં ! ચોખા થી શું થશે ? તે હાથો માં જે સોનાના કંગન પહેર્યા છે એજ આપી દેને બિચારીને. હું જ્યારે મોટો થઈશ અને ફરી આવા કંગન બનાવડાવી આપીશ.' માં એ બાળક નું મન રાખવા માટે સાચેજ સોનાના પેલા કંગન ઉતારી ને કહ્યું, 'લે, આપી દે' બાળક ખુશ થતો પેલા કંગન પેલી ભિખારણ વૃદ્ધ માં ને આપી આવ્યો. પેલી વૃદ્ધ ભિખારણ ને તો માનો ખજાનો મળી ગયો. કંગન વેચીને એને પરિવાર, બાળકો માટે અનાજ, કપડા વગેરે લીધા. આ બાજુ પેલો બાળક ભણી ગણી ને ખુબ વિદ્વાન બન્યો, ઘણું નામ કમાયો. એક દિવસ એને માં ને કહ્યું, 'માં ! તારા હાથો નું માપ આપીશ? હું કંગન બનાવડાવી આપું.' એને બાળપણ માં આપેલ વચ્ઘન યાદ હતું. પણ માં એ કહ્યું, 'એની ચિંતા છોડ, હું એટલી વૃદ્ધ થી ગઈ છું કે હવે મને કંગન શોભા નહિ આપે. હા, કલકતાના તમામ ગરીબ બાળકો શાળામઅભ્યાસ અને ચિકિત્સા માટે માર્યા માર્યા ફરે છે એમને માટે તું વિદ્યાલય અને એક ચિકિત્સાલય ખોલાવી આપ જ્યાં નિઃશુલ્ક અભ્યાસ અને ચિકિત્સા ની વ્યવસ્થા હોય'. માં નાં આ પુત્ર નું નામ હતું "શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર".
 एक बालक नित्य विद्यालय पढ़ने जाता था। घर में उसकी माता थी। मां अपने बेटे पर प्राण न्योछावर किए रहती थी, उसकी हर मांग पूरी करने में आनन्द का अनुभव करती। पुत्र भी पढ़ने-लिखने में बड़ा तेज और परिश्रमी था। खेल के समय खेलता, लेकिन पढ़ने के समय का ध्यान रखता। एक दिन दरवाजे पर किसी ने- 'माई! ओ माई!' पुकारते हुए आवाज लगाई तो बालक हाथ में पुस्तक पकड़े हुए द्वार पर गया, देखा कि एक फटेहाल बुढ़िया कांपते हाथ फैलाए खड़ी थी। उसने कहा, 'बेटा! कुछ भीख दे दे। बुढ़िया के मुंह से बेटा सुनकर वह भावुक हो गया और मां से आकर कहने लगा, 'मां! एक बेचारी गरीब मां मुझे बेटा कहकर कुछ मांग रही है!' उस समय घर में कुछ खाने की चीज थी नहीं, इसलिए मां ने कहा, 'बेटा! रोटी-भात तो कुछ बचा नहीं है, चाहो तो चावल दे दो।' पर बालक ने हठ करते हुए कहा- 'मां! चावल से क्या होगा? तुम जो अपने हाथ में सोने का कंगन पहने हो, वही दे दो न उस बेचारी को। मैं जब बड़ा होकर कमाऊंगा तो तुम्हें दो कंगन बनवा दूंगा।' मां ने बालक का मन रखने के लिए सच में ही सोने का अपना वह कंगन कलाई से उतारा और कहा, 'लो, दे दो' बालक खुशी-खुशी वह कंगन उस भिखारिन को दे आया। भिखारिन को तो मानो एक खजाना ही मिल गया। कंगन बेचकर उसने परिवार के बच्चों के लिए अनाज, कपड़े आदि जुटा लिए। उसका पति अंधा था। उधर वह बालक पढ़-लिखकर बड़ा विद्वान हुआ, काफी नाम कमाया। एक दिन वह मां से बोला, 'मां! तुम अपने हाथ का नाप दे दो, मैं कंगन बनवा दूं।' उसे बचपन का अपना वचन याद था। पर माता ने कहा, 'उसकी चिन्ता छोड़। मैं इतनी बूढ़ी हो गई हूं कि अब मुझे कंगन शोभा नहीं देंगे। हां, कलकत्ते केश् तमाम गरीब बालक विद्यालय और चिकित्सा के लिए मारे-मारे फिरते हैं, उनके लिए तू एक विद्यालय और एक चिकित्सालय खुलवा दे जहां नि:शुल्क पढ़ाई और चिकित्सा की व्यवस्था हो' मां के उस पुत्र का नाम था ईश्वरचन्द्र विद्यासागर।

No comments:

Post a Comment